________________
ઉપને
જતીમાં તે ચંદરવાપુડી જવાનો પ્રસંગ આવે છે, માટે દરેક ઉજમણું કરનાર ધર્મપ્રેમીને એ જરૂરી છે કે પિતાના આત્માને અને પિતાના કુટુંબને ડુબવાનો પ્રસંગ ન આવે અને ધર્મની હેલનાને પણ પ્રસંગ ઉભો ન થાય, માટે તે ઉજમણાની ચંદરવા વિગેરે કઇપણ ચીજ પિતાની ઘેરે કે પિતાની માલિકીમાં રાખવી જ નહિ. વળી તે ઉજમણુના ચંદરવાપુંઠી આ વિગેરે સામાન પિતાના ગામમાં કે બીજાના ગામમાં આપતી વખતે તેની અછત કયાં છે અગર જરૂરીઆત કયાં છે તે વાતને ઉજમણું કરનારે પૂરેપૂરો ખ્યાલ રાખવો જોઈએ. ઉજમણું કરનારના લાગતા વળગતાઓએ તે ઉજમણું કરનારની ઉદારતા દેખીને પોતે કાંઈ પણ અંશે ઉદાર થવું જોઈએ અને દરેક સંબંધીના ઉજમણુમાં દરેક સંબંધીઓના તરફથી ચંદરવાપુંઠીયાની સામગ્રી દાખલ થએલી જ હેવી જોઇએ, અને તેઓએ પણ તે સામગ્રી જે સ્થાને જરૂરી હાય અને અછત હોય ત્યાં જ આપવી જોઈએ. ઉજમણુાના સામાનમાં પણ હકની હાકલ ન
જઈએ ને બગાડ ન થવો જોઈએ. કેટલીક વખત ઉજમણું કરનારાઓ જે ઉપાશ્રયે. Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com