________________
૫૨૨
તપ અને
ભગવંતના વચને સાંભળીને જ કરે છે, તે પછી આજ કાલના પામર જેવો પિતાનું સમ્યક્ત્વ કે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિપણાના સર્ટિફિકેટ આપતાં શું ભવભયને ધારણ નહિ કરતા હોય ? ઉપર જણાવ્યા પ્રમાણે સમજ્ય જિનવચનને અનુસારેજ થતું હોવાથી જેમ સર્વ દ્રવ્યપર્યાય વિષયક છે તેમ મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન છે કે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવવિષયક છે તે પણ તે પ્રભાવ સ્વયં મતિ, શ્રત જ્ઞાન નથી, પણ તે પ્રભાવ ત્રિકાળજ્ઞાની અવ્યાબાધ સિદ્ધાંત સર્જનાર ભગવાન સર્વજ્ઞોના વચનોની જ છે, કેમકે શાસ્ત્રકારો મતિ અને શ્રુતજ્ઞાનને સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવવિષય જણાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ વિષય આદેશ એટલે કે જિનેશ્વર મહારાજે કહેલા સૂત્રની અપેક્ષાએજ છે. આત્મશબ્દની તાત્વિક ઉત્પત્તિનું સ્થાન - તત્ત્વદ્રષ્ટિથી વિચારીએ તે પદાર્થ જાણ્યા સિવાય પદાર્થનું નામસ્થાપન હતું જ નથી, તો જેઓએ આત્મ
પદાર્થને અરૂપી હોવાથી જાણ્યો નથી તેવા પુરુષો Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com