________________
Gણાપન
૪૪૭
-
ગુણઠાણાની ક્રિયા તે તે ગુણઠાણુઓને લાવનારી થાય છે અને તેથી જેઓ ક્રિયા કરનારને પિતાના આત્મામાં સમ્યક્ત્વ કે તે તે બીજા ગુણઠાણાનો નિશ્ચય થયા સિવાય ક્રિયા કરવાની મનાઈ કરે છે અને તેમાં દોષ થાય એમ બતાવે છે તેઓ ખરેખર જૈનશાસનથી પિતે ભ્રષ્ટ થએલા છે અને બીજાઓને ભ્રષ્ટ કરે છે. ગુણઠાણની પરિણતિ શિવાય પણ કરાતા તેમાં
| દોષ નથી - જે ગુણઠાણાની પરિણતિ ન આવી હોય, અને તે તે ગુણઠાણાની ક્રિયા કરવામાં આવે તેમાં કોઈપણ અંશે જે દેષ હોય તે ભવ્યજીવો તો વ્યવહારથી પણ શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુદ્ધ ધર્મને માનનારા હાઈ વ્યવહાર સમ્યકત્વવાળા ગણાય અને છતાં પણ તેની ક્રિયા જે દેવપાત્ર ગણવામાં આવે તે પછી અભવ્ય છે કે જેઓ કોઇપણ કાળે સમ્યક્ત્વ પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહિ એટલું જ નહિ પણ જેને મેક્ષની એક અંશે પણ ઇચ્છા થ નથી, થતી નથી
કે ગણે પણ નહિ, તેવા દેશવિરતિ કે સર્વવિરતિની Shree Sudharmaswami Gyanbhandaruwarærágyainbhandar.com