________________
કામન
* ૪૯૯
આને ધર્મઘેલાના નામથી કે ધર્મની ઘેલછાવાળા તરીકે ઓળખાવે છે, છતાં ધર્મપ્રેમીએ તેવા સમયધર્માંઆથી સાવચેત થતા નથી, ધ્યાન રાખવું કે સમયધર્મીને ઉદ્દેશ આરંભપરિગ્રહવાળા અને આર્ભરિગ્રહને જ પોષવાના છે, અને શાસ્ત્રને અનુસરનારા કેટલાક ધર્મપ્રેમીએ તે સમયધર્મીઓના સડા સારી પેઠે સમજી શક્યા છે, અને તેથીજ જાહેર પકાર કર્યા સિવાય સમયધર્માંતે નાણુાં અને આદર વિગેરેથી થતા સત્કાર બંધ કરેલા છે. જો કે જગતમાં ચાર, વેશ્યા, જાગારી જેવા વર્ગ પણ ભૂખે મરતા નથી. તેને પણ બાપની પુંજીથી પુંજીપતિ થએલા કે પાપાનુબંધી ઋદ્ધિથી શ્રીમતામાં ગણાવા લાગેલા મળી રહે છે. તા પછી ધર્મના ઉદયને નામે સમયધર્મનું ધતિંગ ચલાવવાવાળાને અવિરતિ અને આર’ભપરિગ્રહના પોષકા મળી રહે તેમાં કાંઇ આશ્ચય નથી, પણ એટલી વાત તા ચોકકસ છે કે સમયધર્મીઓનું જીવન સહેલ સપાટામાં સળગેલું હેાવાથી તેને તે પરાપકારને માટે ખચવું મુશ્કેલ પડે છે. એ તેા ધર્મપ્રેમીએજ સાધર્મિક ભક્તિ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com