________________
૫૧૨
તપ અને
પછી અન્યના પાપને કે અન્ય પાપીને નિંદવાનું કાર્ય ધર્મપ્રેમીઓનું છે અગર ધર્મપ્રેમીઓને શોભે છે એમ જનજનતાની અંતર્ગત જન તો કહી શકે જ નહિ. વસ્તુ સ્વરૂપનું કથન તે નિંદા ન ગણવી
જો કે આ કથનનો ઉદેશ વસ્તુ સ્વરૂપ દેખાડનાર માર્ગ પ્રરૂપોને માર્ગ પ્રરૂપણાને બંધ કરવા માટેનો નથી, પણ માર્ગ પ્રરૂપણને નામે માર્ગથી સરી જનારા અને સરકાવી દેનારાએ બચી જાય છે તેમાં તેઓના આત્માનું કલ્યાણ છે, એટલે જ માત્ર ઉદેશ છે. અર્થાત કોઈપણ ધર્મપ્રેમી મનુષ્ય કોઈ પણ તેવા શારીરિક કે દ્રવ્ય સંબંધી શક્તિને ધારણ કરનારા મનુષ્યોને તપસ્યા અને ઉજમણું વિગેરે ન કરતો હોય તે તેને તે તપસ્યા અને ઉજમણું કરવા માટે ઉપદેશ કે પ્રેરણું કરે તે કોઈપણ પ્રકારે ગેરવ્યાજબી નથી, ઉપદેશ ને પ્રેરણામાં પણ શબ્દોનું માધુર્ય.
પણ વાચકાએ એ વાત તે ખ્યાલમાં રાખવાની છે કે ઉપદેશ અને પ્રેરણું ધર્મમય મધુર શબ્દોમાં જ હાઈ શકે. આપણે સારી રીતે જાણી એ છે કે મેઘકુમાર દીક્ષા
Shree Sudharmaswami Gyanbhandarkmararágyanbhandar.com