________________
૫૧૦
તપ અને
તેવી અસાર લક્ષ્મીને ઉર્યેાગ આ જન્મ અને જન્મા જન્મના સુખે તથા આત્યંતિક સુખ મેળવવાને માટે કરવાજ જોઇએ, અને તેથી જે ભાગ્યશાળીઓએ તપસ્યા કરીને શારીરિક શક્તિને વ્યય કર્યો છે, તે ભાગ્યશાળીઓએ ઉજમા સાથેની તપસ્યાજ ચા ફળ દેવાવાળી છે. એવી શાસ્ત્રની વાણીને વિચારીને જરૂર ઉમા માટે ઉદ્યમ કરવાજ જોઇએ વી ચક્ષુઆદિની મળેલી શક્તિએ જેમ વપરાવવાથી ટકે છે તેવી રીતે આ ક્ષયેાપશમની શક્તિ ટકાવવા માટે પશુ ઉદારતાની જરૂર છે. તપ અને ઉજમણુ એ એકેકની તથા બન્નેની કન્યતા
આ કહેવાતા ભાવાય અંવા તે! નહિં કાઢવા કે જેને ઉજમાની શક્તિ લક્ષ્મીપ્રાપ્તિની ખામીને અંગે ન હાય, અથવા શારિરિક શક્તિની ખામીને અંગે તપસ્યા ન થઈ શકી હાય તા તેવાઓએ તપસ્યા નડિ કરવી કે જમણા નહિ કરવાં, પશુ જેની જે ખાખત શક્તિ ઢાય તેને તે તે તપસ્યા કે ઉજમણું કે અંતે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com