________________
ઉણાપન
૫
૯
મળનાર નથી, પણ ઘણું વખતે બહારથી મેળવી શકાય છે. વળી દેહ જેમ આખા જન્મ સુધી જીવની સાથે સ્થિરપણે રહે છે, તેવી રીતે જે મળેલી લક્ષ્મી ચંચળતાના સ્વભાવવાળી હોવાથી સ્થિરપણે રહેતી નથી. વળી જેમ દેહ આત્માની સાથે ક્ષીરનીર ન્યાયે એકરૂપ થઈ મળી ગયે છે તેવી રીતે જે લક્ષ્મી કોઈ દિવસ પણ આત્મા કે શરીર સાથે મળી જતી નથી, તેવી પ્રાપ્ત થએલી લક્ષ્મી જે કે ચાહે જેટલી વધારીએ અને પાસે રાખવા માગીએ તોપણું જિંદગીના અંતે જરૂર છોડી દેવી જ પડે છે. પુણ્ય અને પાપને અંગે કે સ્વર્ગ અને નરકને અંગે આસ્તિક અને નાસ્તિકામાં મતભેદ રહે છે, પણ મેળવેલી લક્ષ્મી છોડવી પડશે તે વિષયમાં કોઈપણ અંશે કોઈને પણ મતભેદ છેજ નહિ, તો પછી તેની નાતરીઆ નાતની સ્ત્રી જેમ છોડીને ચાલી જવાના સ્વભાવવાળી હેવાથી પટાવાળા પતિને પ્રણય કે વિશ્વાસને પાત્ર રહેતી નથી. તેવી રીતે પ્રણય કે વિશ્વાસને પાત્ર લક્ષ્મી પણ તેવા સ્વભાવવાળી હોવાથી
પ્રણય કે વિશ્વાસને પાત્ર બની શકે નહિ અને તેથી જ Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com