Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 637
________________ ઉધ્યાપન ૫૦૭. લાયક તરીકે મનાએલું બ્રહ્મચર્ય અને રાજ્યઋદ્ધિનો ત્યાગ કરવા ધારાએ પરિગ્રહનો ત્યાગ એ પૂર્વભવના મહાપાપના ઉદયથી થએલો માનવ પડે, અને તે અપેક્ષાએ તેમના સંસારી ભકતો કરતાં તેમના સાધુ મહાત્માઓ મહા દુઃખવાળા અને પ્રચુર પાપી મનાવા જોઈએ, પણ આ વાતને એક અંશે પણ ખુદુ બૌદ્ધ દશનવાળે તો શું પરંતુ કોઈપણ આસ્તિક મતવાળો માની શકે તેમ નથી. તે પછી બૌદ્ધોએ તપસ્યામાં પિતાની અશકિત જાહેર કરવી તેજ વ્યાજબી હતી, અને કાંતો પિતાની શક્તિને પિતે તપસ્યામાં ફેરવી શકતો નથી તેવી ભૂલ થાય છે એમ જણાવવું જોઈતું હતું, પણ તે નહિ કરતાં બૌદ્ધોએ જે તપસ્યાને દુઃખરૂપે વર્ણવી છે તે કેવળ શિયાળીઆએ દ્રાક્ષને ખાટી કહી એ ઉખાણુને જ અનુસરે છે. તપથી થંચિત કાયપીડા છતાં શમસારપણું જે કે જેમ બ્રહ્મચર્યપાલનમાં તથા પરિગ્રહના ત્યાગમાં દૃષ્ટિવિપર્યાસ અને તૃષ્ણને કાબુમાં લેતાં. સજજડ મહેનત પડે છે, છતાં તે બ્રહ્મચર્ય અને Shree Sudharmaswami Gyanbhandavukmarærágyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696