________________
ઘાપત
૫૧૫
વર્તમાનકાલનાં જમણાં માત્ર પાંખડીરૂપ
ઉજમાંના મુખ્ય ઉદ્દેશ તપસ્યાના દરેક દિવસે અને આદિથી અંત સુધી તપની પૂર્ણુતા થાય ત્યાં સુધી હંમેશાં દ્રશ્ય અને ભાવભકત દ્વારાએ નવે પદ્મતી આરાધનામાં તત્પર થવું અને તે તપની પૃતા પછી વિશેષ રીતિએ નવપદની અગર દેવ, ગુરુ, ધર્માંની અથવા તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની દ્રવ્યભાવભકિતની પરાકાષ્ઠા કરવી જોભે, પણ વર્તમાનકાળમાં તપસ્યાના સ દિતામાં તેવી ભકિત કરવાની પરિણિત ઓછી થતી ગઈ છે, અને તપસ્યાની પૂ`તાએ કરાતા ઉજમણુાને અ ંગે દ્રવ્યભાવભકિતની કષ્ટિક અધિકતા રહી છે, છતાં તે અધિક ભક્તિથી કરાતા ઉજમામાં પણ કેટલીક ક્રિયાઓ વધારે વિવેક સાથે કરવાની જરૂર છે, તેથી પૂર્વે જણાવેલા લેખની માફક કે તેનાથી અધિકપણે આગળ કહેવાશે તે વિવેકને લેખ ઉજમણું કરનારાઓએ ધ્યાનમાં લેવાની જરૂર છે. નવીનમંદિર ને જીર્ણોદ્ધારની જરૂર
આજકાલ ઉજમણાના પહિમા અગર પ્રસિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com