________________
થાપન
૫૭
નાના પણ છÍદ્વારા કરી પદની સંખ્યાને પૂર્ણ કરવી ઉચિત છે.
ભગવાન્ જિનેશ્વરની મૂર્તિઓથી સમ્યક્ત્વની સ્થિરતા ને પ્રાપ્તિ.
જેવી રીતે નવીન મંદિર અને જીર્ણોદ્ધારને માટે પદની સખ્યા ધ્યાનમાં રાખવાની છે, તેવીજ રીતે નવીન મૂર્તિએ ભરાવવા માટે અને પધરાવવા માટે ધ્યાન આપવાની આવશ્યક્તા ઘણીજ છે, કેમકે ત્રિલેકનાથ તીયકર ભગવાનની મૂર્તિએ રૃખનારને વીતરાગદશાને પ્રાપ્ત કરવાના અને વીતરાગદશાને સોંપૂર્ણ ખ્યાલ આવવાનું થાય તે માટેનું પ્લાન કે નકશે છે. આત્મજીવન અર્પણના ઉપકાર
જગતમાં કરેલા ઉપકારને જાણનારા મનુષ્યા જ સજ્જનતાની લાઇનમાં ગણાય, પણ જે જગતમાં સામાન્ય ઉપકારને પણ ભૂલી જાય તે! તે મનુષ્ય નિષ્ઠુર કહેવાય છે, તેા પછી જે જિનેશ્વર ભગવાને આપણને અનાદિકાળથી સ`ગતિ અને સજાતિમાં જડજીવન કે જે પાંચ ઇંદ્રિય, મન, વચન અને કાયાના
.
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com