________________
૫૧૬
તપ અને
ઉજમણામાં બંધાતા છેડ વિગેરેને અંગે છે, પણ ઉજમણું કરાવનારાએ જે તપને અંગે ઉજમણું કરવામાં આવ્યું છે, તે તપના પદના પ્રમાણમાં એટલે નવપદ હૈાય તા નવ, વીસ સ્થાનક હોય તે! વીસ, જ્ઞાનનું ઉજ મણું હાય ! પાંચ સંખ્યામાં જીર્ણોદ્વારા, નવીન ચૈત્યેા, પ્રતિમાજી બનાવવાના ખ્યાલ ઉજમણું કરનારાઓએ ધણે ભાગે ધ્યાન બહાર રાખ્યા છે તે ચિત નથી. વધારે સ્થિતિ ન હેાય તેા નાના ગામામાં નાના મદિશ પદરસા કે બે હજાર સરખામાં થઇ જાય, તેવાં પણ કરાવીને ધમા પ્રવાહ પેાતાના તરફી વડે તેમ કરવુંજ જોઈએ. તેવીજ રીતે સંદ્ધારાને અંગે પણ નાના ગામના નાના દેરાઓમાં પાંચસા, સાતસા રૂપીઆમાં પશુ જોદ્ધારના કાર્યં શકે છે, માટે તપસ્યાના પદના પ્રમાણમાં દ્વારા કરવા તરફ લક્ષ્ય આપવું જ જોઇએ, જો કે સામાન્ય રીતે નવીન મંદિશ કરતાં જુના મદિરના જીર્ણોદ્ધારા કરવામાં આગુણું કુળ કહેલુ છે, તેથી સહેજે તે તરફ પ્રવૃત્તિ કરવાની જરૂર છે, છતાં ઉજમાતે અંગે તેા તપના પના પ્રમાણુમાં નાના
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com