________________
ઉધ્યાપન
૫૦૭.
લાયક તરીકે મનાએલું બ્રહ્મચર્ય અને રાજ્યઋદ્ધિનો ત્યાગ કરવા ધારાએ પરિગ્રહનો ત્યાગ એ પૂર્વભવના મહાપાપના ઉદયથી થએલો માનવ પડે, અને તે અપેક્ષાએ તેમના સંસારી ભકતો કરતાં તેમના સાધુ મહાત્માઓ મહા દુઃખવાળા અને પ્રચુર પાપી મનાવા જોઈએ, પણ આ વાતને એક અંશે પણ ખુદુ બૌદ્ધ દશનવાળે તો શું પરંતુ કોઈપણ આસ્તિક મતવાળો માની શકે તેમ નથી. તે પછી બૌદ્ધોએ તપસ્યામાં પિતાની અશકિત જાહેર કરવી તેજ વ્યાજબી હતી, અને કાંતો પિતાની શક્તિને પિતે તપસ્યામાં ફેરવી શકતો નથી તેવી ભૂલ થાય છે એમ જણાવવું જોઈતું હતું, પણ તે નહિ કરતાં બૌદ્ધોએ જે તપસ્યાને દુઃખરૂપે વર્ણવી છે તે કેવળ શિયાળીઆએ દ્રાક્ષને ખાટી કહી એ ઉખાણુને જ અનુસરે છે. તપથી થંચિત કાયપીડા છતાં શમસારપણું
જે કે જેમ બ્રહ્મચર્યપાલનમાં તથા પરિગ્રહના ત્યાગમાં દૃષ્ટિવિપર્યાસ અને તૃષ્ણને કાબુમાં લેતાં.
સજજડ મહેનત પડે છે, છતાં તે બ્રહ્મચર્ય અને Shree Sudharmaswami Gyanbhandavukmarærágyanbhandar.com