________________
૫૦૮
તપ અને
આચિન્ય પરમ ભાગ્યશાળીને પ્રાપ્ય હોય એમ ગણવામાં આવે છે, અને જગતમાં પણ હીરા, મોતી વિગેરેના વેપારી હીરા, મોતી વિગેરેના વેપાર કરતાં સુધા, તૃષા, શીત, તાપ વિગેરેનાં દુઃખોને ભોગવે છે, છતાં પણ તે હીરા વિગેરેના વેપારમાં થતા મેટા. લાભની અપેક્ષાએ તે શીતાદિકને દુઃખરૂપે ગણતા નથી, તેવીજ રીતે અહીં પણ જ્યાં સુધી આત્માને સર્વજ્ઞાપણું કે બૌદ્ધની અપેક્ષાએ નિર્વાણ પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી દરેક જીવ પાપે ભરાએલે છે તો તેવા દુરંત અને સંસારમાં ભ્રમણ કરાવનારા પાપને ય કરી અવ્યાબાધ સુખની હંમેશાં સંપત્તિ રહે તે રૂપ મોક્ષનો લાભ વિચારનારો મનુષ્ય માત્ર કથંચિતરૂપે કાયાનેજ થતી પીડાને અપીડારૂપે ગણે તેમાં આશ્ચર્યજ નથી. ધનના ખરચવાની પણ આવશ્યકતા
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ બારે પ્રકારની તપસ્યામાં વિર્ય હોય તે ફેરવવુંજ જોઈએ તેમજ લાભાંતરાયના લોપામથી મળેલા ધનને
સમૂહ કે જે દેહની માફક આખા ભવમાં એકજ વખત Shree Sudharmaswami Gyanbhandavulmararágyainbhandar.com