________________
૫૦૬
તપ અને
આ ઉપરથી સ્પષ્ટપણે સમજાશે કે વીર્યાચારના છત્રીસ ભેદ હેવાનેજ લીધે તપસ્યાના બાર ભેદ પણ શકિતવાળાને માટે જ ફરજીઆત જ છે. વીર્યાચારના જે ત્રણ ભેદે ગણાય છે તે ફકત મન વચન કાયાના વીર્યની અપેક્ષા જાણવા શકિતવાળાને માટેજ ફરજીઆત છે. તપનું આપેક્ષિક ફરક્યાતપણું હેવાનું કારણ તપસ્યા એ ઔદયિક નથી ક્ષાયિકોપથમિક છે.
એ કહેવાનું કારણ એ કે બોદ્ધદર્શનાદિ જેવા કુમતોએ શકિતહીની તપસ્યાને દેખીને તપસ્યાને દુ:ખરૂપે જે મનાવી છે તેનો આક્ષેપ જૈનમતને લાગુ પડતા જ નથી. જૈનમતની તપસ્યા ક્રોધાદિકની શાંતિથી ભરેલી અને આત્માને વિશિષ્ટ આનંદ આપનારી હોઈને, ચારિત્રમેહનીય કર્મના પશમથીજ થવાવાળી છે. એક અંશે પણ જેનમતની તપસ્યા ઔદકિરૂપ એટલે પહેલા ભવે બાંધેલા પાપના ઉદયથી થવાવાળી નથી. છતાં જે એવી ત્યાગની પરિણતિથી અને કર્મક્ષય કરવાÁારાએ મોક્ષની પ્રાપ્તિને માટે કરાતી તપસ્યા જે પાપના ઉદયથી થતી માનવામાં આવે તે પછી બૌદ્ધદર્શનમાં પણ આદરવા
Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com