________________
૫૦૨
તપ અને
હેય તે તેઓએ પિતાની સંસ્થા ધર્મના વાવટા નીચે વસાવી દેવી જોઈએ, પણ ધર્મને વાવટા નીચે સમયધર્મીઓને આવવું પાલવતું નથી તે તેઓ પિતાની સંસ્થાઓને તે ધર્મના વાવટા નીચે લાવે કે લાવી શકે જ ક્યાંથી ? તેઓ પોતે ધર્મના વાવટા નીચે આવતા નથી અને સંસ્થાઓને ધર્મના વાવટા નીચે લાવી શકતા નથી અને તેથી જ ધર્મપ્રેમીઓનો સહકાર ગુમાવ્યો છે, અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ થાય તેમ જે ધર્મપ્રેમીઓ આરાધ્ય અને સહકાર કરવા લાયક છે. તેઓની વિરૂદ્ધ બિભત્સ, અસભ્ય અને હસીભર્યા લેખો લખી પિતાના પેપરોને ગટર બનાવે છે, પણ ધ્યાન રાખવું કે તે ગટરોની ગંધ તે કોઈ પણ ધર્મપ્રેમી મનુષ્ય લીધી નથી, લેતા નથી અને લેશે પણ નહિ, પણ તે ગંધના ભોગી તે તે સમયધર્મીઓની લાધા કરનારાજ બને છે. દેવ, ગુરુ, ધર્મ, ધર્મના કાર્યોની નિંદાને એક પણ શબ્દ ધર્મીપ્રેમીઓ વાંચવા કે સાંભળવા માગેજ નહિ, માટે સમયધર્મીઓએ અખત્યાર કરેલી આ નીતિ
તેમની મુરાદને બર લાવતી નથી, લાવી શકે નહિ અને Shree Sudharmaswami Gyanbhandarkmararsgyanbhandar.com