________________
ઉથાપન
પ્રરાસ્તરાગ પણ મોહને વિકાર
જો કે શાસ્ત્રકારો તે ગુણ કે ગુણ ઉપર ધરાતા રાગને કે અવગુણ ઉપર ધરાતા હૈષને પણ મેહના વિકાર તરીકે જ માને છે, અને તેનું પણ તત્ત્વથી છોડવા લાયકપણુંજ માને છે, છતાં તેવો ગુણ અને ગુણીને રાગ તથા અવગુણને ઠેષ કર્મની અત્યંત નિર્જરા કરાવનાર હાઈ મોક્ષમાર્ગની કુચકદમ ઝપાટાબંધ નિવિને કરાવે છે, માટે જ તેને શાસ્ત્રકારો આદરવા લાયક તરીકે ગણે છે, અને તેથી જ અહીં પણ મહારાજ શ્રીપાળ ચારિત્રપદનું આરાધન સાધુધર્મના રાગદ્વારા કરે છે એમ શાસ્ત્રકાર જણાવે છે. અન્યના ગુણના અંશની પણ અનુમોદના
આગળ જણાવી ગયા તે પ્રમાણે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વિગેરે ગુણોની પ્રાપ્તિ થવી એ ઘણું જ મુશ્કેલ છે, કેમકે તેમાં કમને પ્રવાહ ઘણું જ સુકવી દેવે પડે છે, ત્યારે જ તે તે ગુણોની પ્રાપ્તિ થાય છે. છતાં એક અપેક્ષાએ એમ કહી શકીએ કે તે તે ગુણની
પ્રાપ્તિ કરતાં પણ અન્યમાં રહેલા ગુણોની અનુમોદના Shree Sudharmaswami Gyanbhandarubimarærágyanbhandar.com