________________
૪૭૮
તપ અને
કામાં ઉતરવામાં આવે, તે। તે નિંદા તે સામા પુરુષને કલ'ક દેનારીજ થાય, અને તેથી તે નિંદા કરનારના આત્માની શી દશા થાય? કદાચ માની લઇએ કે અમુક વ્યકિતમાં અમુક દાષા નકકીજ છે. તાપણુ તેની નિદા કરવામાં નિંદા કરનારને કાણુ જાતને લાભ નથી. વળી ગુણુવાન પુરુષના આત્મામાં રહેલા ગુÀાની પ્રશ ંસા હતા, પરંતુ કેપ કાળે કાઈના પશુ દેષોને તે ગ્રહણુ કરતા ન હતા. આ તેમની આદતની પ્રશંસા શક્રમહારાજે દેવસભામાં કરી અને તેની શ્રદ્ધા નહિ કરતા કાક દેવતાએ પરીક્ષા માટે દાંતની નિ`ળતા છતાં પણ સ અંગે દેષાએ ભરેલા કુતરા વિષુઓં, અને તે કુતરા એવા તા દુર્ગંધી વિકર્યોં કે જેની દુર્ગંધના જોરે કૃષ્ણ મહારાજનું આખુ` લશ્કર તે કુતરાની દુર્ગંધને લીધે રસ્તા છેાડીને અવટ રસ્તે ચાલવા માંડયું. તેજ પ્રસ ંગે કૃષ્ણમહારાજ ગુણુગ્રાહી હેાવાથી લશ્કરની પેઠે કુતરાની ગંધથી માગ છેડયેાજ નહિ એટલુંજ નિહ, પણ તે કુતરાની પાસે આવ્યા, અને તેના બધા દોષોની ઉપેક્ષા કરી કેવળ નિમ ળાંતના ગુણે જાહેર કર્યાં, કે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com