________________
કદાપત
ઇટિયની ઉમતતા ન થાય તે મનની ઉન્મતતા થતી નથી, તેમજ પ્રથમ કથંચિત થએલી મનની ઉન્મતતા આપોઆપ નાશ પામે છે, તેથી મનની સુંદરતા ઇચ્છનારે ઇંદ્રિયના વિકારે રોકવા અને ઇંદ્રિયોના વિકારોને રોકવાની ઇચછાવાળાએ ઈદ્રિયોના પિષક તને દૂર કરવા માટે કે ઓછા કરવા માટે અનશનઆદિક તપસ્યા આદરવી જ જોઈએ, અને તેથી નવમે પદે તપની આરાધના શ્રી શ્રીપાળ મહારાજા કેવી કરે છે તે જોઈએ:
आसंसाइविरहिअं बाहिरभिंतरं तवोकम्मं । जहसत्तीइ कुणंतो सुद्धतवाराहणं कुणइ ॥ ११७८ ॥ આશંસાદિ છોડવાની આવશ્યકતા
સામાન્ય રીતે સામાન્ય બુદ્ધિવાળા અને નમતવસની જપમાળાઓ ગણીને તપપ આરાધન કર્યું છે એમ માનીને કૃતાર્થ થાય છે. વધારેમાં નવપદજીની ઓળી કરી તપદના આયંબિલોથી પિતાને કૃતાર્થ માને છે, તેઓએ આ શ્રીપાળ મહારાજના તપદની રીતિ ધ્યાનમાં લેવી. જગતમાં ચાર, ધાડપાડુ વિગેરે બંદેબસ્ત કરી
ને જ ધનનું રક્ષણ કરી ભોગવટો કરાય છે, તેવી રીતે Shree Sudharmaswami Gyanbhandarbmarærágyainbhandar.com