________________
વિદ્યાપન
અને કપૂરના લેપે કરીને સફેદ એવા આઠ ક તન રને અને ચોત્રીસ હીરા, આઠ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયને જણાવનારા ગોઠવીને નાળિએરને ગોળ મે. એવી રીતે સિદ્ધભગવાનના લાલપદમાં નવા રંગવાળા કેસરથી જેનો લેપ કરે છે એવો મોટો ગોળો એકત્રીસ પ્રવાલ કે જે સિદ્ધના અદેહપણાદિ એકત્રીસ ગુણોને સૂચવનાર તથા આઠ માણિજ્ય કે જે આત્માના કેવળજ્ઞાન આદિ આઠ ગુણોને સૂચવનાર તે સહિત સ્થાપન કર્યા. પીળા વર્ણવાળા આચાર્યપદમાં પાંચ આચારને જણાવનાર પાંચ ગોમેદરત્ન સહિત અને છત્રીસ છત્રીસી ૧૨૯૬) ને જણાવનાર છત્રીસ સેનાના પુષ્પો સહિત ચંદનથી લેપેલે ગેળો સ્થાપન કર્યોતેવી રીતે ચયા લીલા એવા ઉપાધ્યાયપદમાં અહિલતાના પાંદડાંઓથી લીલાછમ બનેલો ગાળે ચોથા પરમેષ્ટી તરીકે કે ચાર અનુયેગનાં સૂત્રો બનાવનાર તરીકેના ગુણને સચવનાર ચાર ઈદ્રની લડતને અને પચવીસ ગુણોને સૂચવનાર પચવીસ મકરત રત્નો સહિત સ્થાપન કર્યો. શ્યામ એવા
પાંચમા સાધુપદની અંદર પાંચ મહાવ્રતને જણાવવા માટે Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com