________________
૪૮૬
તપ અને
મનની સુંદરતા ને સ્થિરતાના ઉષાયા ને તેમાં તપનું સ્થાન
વળી મનની સ્થિર સુંદરતા મેળવવામાં જો કાપણ આધા કરનાર હોય તે! તે માત્ર ઇંદ્રિયના વિષયેાજ છે, કેમકે મનનું કામ સ્વતંત્રપણે ક્રાઇ દિવસ પણ ચાલતુ નથી. તે મન તે માત્ર ઇંદ્રિયાએ અનુભવેલા વિષયેમાંજ રાચવું, માચવું તેના સંકલ્પ કરવા અને તેની પ્રાપ્તિને માટે ઇંદ્રિયાએ અનુભવેલા કે જાણેલા પાપેાને કરવા, કરાવવા તૈયાર થવું તેજ મનનું કામ છે, તેથી મનની સ્થિર સુંદરતાને રાખવાની જેતે ઈચ્છા હાય તે મનુષ્ય ઇંદ્રિયાને બહેકાવનાર માર્યાંથી જરૂર દૂર રહેવું જોઇએ. જો કે બાહ્ય સંજોગોથી બહેકાવનારા વિષયે છે, પણ જો મનની સુંદરતા રહી શકે તે તે ખાવ સંયેાગે! ઇંદ્રિયાને બહેકાવીને મનને બગાડી શકતા નથી, તેથી તે મનને નહિ બગડવા દેવા માટે ઇક્રિયાના પેક પદાર્થો ઉપર કાબુ મેળવવાજ જોએ, અને જો તે ઇંદ્રિયાના પેષક પદાર્થોં ઉપર કાબુ મેળવવામાં આવે, તા ઇદ્રિયાના વિકારાના જન્મ પામી શકેજ નહિ, અને
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com