________________
ઉપન
છે. શ્રી દશવૈકાલિક વિગેરે સૂત્રામાં શિષ્યને શિખામણના કે તત્વનિરૂપણની જરૂરીઆતના પ્રસંગને છોડીને કુશીલિયાની નિંદા કરવાને પણ નિષેધ સ્પષ્ટ અક્ષરોમાં કહેલો જણાય છે. તે જ્યારે કુશીલિયા સરખાની નિંદા કરવાનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે તેથી સ્પષ્ટ થયું કે નિણ, અલ્પદેવી કે મહાદેલી કોઈની પણ નિંદા કરવાને હક કોઈને પણ શાસ્ત્રદષ્ટિએ કે સજીનની દષ્ટિએ મળી શકે જ નહિ. કૃષ્ણ મહારાજની ગુણદૃષ્ટિ
શાસ્ત્રોથી સાંભળીએ છીએ કે કૃષ્ણ મહારાજા ઉત્તમ પુરુષ હેઈને હજારો દોષમાં પણ છુપાએલા ગુણને ગુણ તરીકે પારખી કાઢી તેની પ્રશંસા કરતા છે, એમ સ્પષ્ટપણે સમજી શકાશે, પણ જેવી રીતે તે આચાર્યે પોતાના શિષ્યના ગુણની પ્રશંસા ન કરી, તેથી પિતાના આત્માને ભયંકર આપત્તિમાં મેલ્યા, તેવી રીતે કાઈ પણ ગચ્છાધિપતિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કે શ્રાવકે બીજી વ્યક્તિના દેની નિંદા ન કરી, તેમાં
એક અંશે પણ આપત્તિ કોઈ૫ણ શાસ્ત્રમાં કોઈપણ Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com