________________
તપ અને
પાપેને અંગે તે કરનારાને કઇપણ સંબંધ નથી, તે પછી અવિરતિ સમ્યગ્દષ્ટિ ચેાથે ગુઝાણે રહેલા જીવની કે દેશિવરતિરૂપી પાંચમે ગુઢાણે રહેલા જીવની ભકિત કરનાર મનુષ્ય જો તે તે જીવાના આત્માને થતા કે થએલા ગુણેાન જ પ્રશ્ન'સા કરે અને અનુમેાદના પૂર્ણાંક તેને ગુણે ઉત્પન્ન થાય માટે કે તેના ગુણે સ્થિર થાય માટે જે ભકિત કરે તેમાં તે ચાયા અને પાંચમા ગુણડાણાવાળાના કરાતા કે ભવિષ્યમાં થવાવાળા દેષની સાથે સબંધને ગંધ પણ નથી, માટે અવિરતિસમ્યગ્દૃષ્ટિ ગુણુઠાણાથી જીવ પ્રશંસા, અનુમેદના અને ભક્તિનું પાત્ર બને છે, અને તેવાઓની અને અધિક ગુણવાળાએની ભક્તિદ્વારાએજ ભવિષ્યમાં ગુણાની પ્રાપ્તિ થાય છે, કેમકે એ ચાચા અને પાંચમા ગુણુઠાણાના ગુણા પણ અનત પુદ્ગલપરાવર્તો રખડતાં અત્યંત કર્માં ક્ષય થવાથીજ મળેલા છે. જ્યારે આવી રીતે ચેાથા અને પાંચમા ગુઠાણાવાળાએ ઉપર ભકિત કે રાગ ધરવાથી, તે ધરનારને ભવિષ્યમાં ગુણાની પ્રાપ્તિ થાય તે પછી જેસ્મે છેૢ અને સાતમે ગુણુઠાણે ચઢીને જે ધમ બજાવે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૪૩