________________
૪૬૪
તપ અને
ક્રાઇપણ એક, બે કે ત્રણે પ્રકારના રાગ હાય ! તે બધા પ્રશસ્તરાગજ કહેવાય છે, પણ સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર, વિનય, વૈયાવચ્ચ, તપસ્યા, સમાધિ, સમિતિ ગુપ્તિ વિગેરે ગુણેમાં અને તેને ધારણ કરનારા ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાન તથા પંચમહાવ્રતપાલક સાધુમહાત્માએ તથા દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશા પણ જેની દુષ્કરતાને લીધે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે તેવું બ્રહ્મ રૂપી જે ગુણ તેમાં, અને તેને ધારણ કરનારા બ્રહ્મચારી મહાપુરુષામાં જે રાગ ધારણ કરવા અર્થાત્ ગુણુ અને ગુણી બંને ઉપર જે રાગ ધારણ કરવામાં આવે તેને પ્રશસ્તરાગ કહેવાય છે. ભક્તિરાગમાં સ્નેહુરાગ ભળે છે તેની સાવચેતી
જો કે ઉપર જણુાવેલા ગુણાવાળી વ્યક્તિ ઉપર જે રાગ ધારણ કરવામાં આવે તે પ્રાસ્તરાણ કહેવાય છે તાપણ તેવી વ્યક્તિઓને અંગે પણ જે તે ભવના કે તે પૂર્વભવના પરિચય, સંબંધ કે સંસગ ને લીધે રાગ થાય તા. તે સ્નેહુરાગનાજ 'શ છે એમ સમજવું જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com