________________
તપ અને
સાંકળેથી ડગલે ડગલે ધીમાપણું અને ખલના થાય છે, તેવી રીતે અહીં મેક્ષમાર્ગમાં પણ નેહરાગની વજીની સાંકળ જેના પગમાં પડી હોય, તે મેક્ષમાર્ગમાં વધવા મડેિ છતાં પણ ડગલે પગલે ખલના પામે અને વેગથી વધી શકે પણ નહિ. આ સ્નેહની વજી જેવી સાંકળ સંસારી જવો કે જેઓ માતાપિતા, પુત્રપુત્રી વિગેરે ગણાય તેવાને અંગે હોય તે મોક્ષમાર્ગમાં ગતિ રેકે અને ધીમી કરે તે જુદી વાત છે, પણ ત્રિલેકનાથ તીર્થંકર સરખાને અંગે પણ જે સ્નેહરાગરૂપી વસાંકળે છવ બંધાય તે તેને પણ મેક્ષની ગતિનું પ્રયાણ ધીમું થઈ જાય છે, અને તે મોક્ષની ગતિનું પ્રયાણવજની સાંકળવાળાને એટલું બધું ધીમું થઈ જાય છે કે તે વજની સાંકળ તૂટે નહિ ત્યાં સુધી મેક્ષના દ્વારરૂપ કેવળજ્ઞાનને મેળવી શકતો નથી, કેમકે ભગવાન ગૌતમસ્વામીજી જ્યાંસુધી ભગવાન મહાવીર મહારાજ હયાતિમાં હતા અને તેમની ઉપર સ્નેહરામ રાખે તે ત્યાંસુધી જ તે કેવળજ્ઞાનને પામી શક્યા ન હતા. આ સ્થાને ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન ગૌતમસ્વામી
અને ભગવાન સુધર્માસ્વામીજી સિવાયના અગ્નિભૂતિમાદિ Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com