________________
ઉઘાપન
થાય, અને એ વાત જેન કે જેનેતર કાઈના પણ શાસ્ત્રને માનવાવાળાઓને અનુકૂળ થાય તેમજ નથી, અને જો અનુકુળ કરવા જાય, તે પાંચ મહાવતા કે યમોની અંદર ધર્મ મૂળ જડરૂપે રહેલું પ્રાણાતિપાત વિરમણ કે અહિંસારૂપ મહાવ્રત કે યમ ટકેજ નહિ, કેમકે હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા જ અલ્પધર્મ અને બહુ પાપને કરવાવાળી જ થાય, અર્થાત્ જેમ આ અહિંસાની અંદર માત્ર મરતા જીવોના મરણને ટાળવાની બુદ્ધિજ મુખ્યતાએ કામ કરે છે, પણ તે મરણથી બચેલા પ્રાણુઓના પાપની પ્રવૃત્તિની અનુમોદનાનો ત્યાં લેશ પણ સંબંધ નથી, તેવી જ રીતે અનુકંપાદાનને અંગે પણ તેને પાપને અંગે થએલા દુઃખને દૂર કરવાની બુદ્ધિ જે થાય તેનાથી લાભ જ છે, પણ તે દુઃખથી
ચેલો જે કાંઈ ભવિષ્યની જિંદગીમાં પાપ કરે તેની સાથે અનુકંપા કરનારને સંબંધ નથી. મવિરતિ સમ્યગ્દષ્ટિ આદિની ભક્તિમાં રોષને
* અભાવ જે આવી રીતે અહિંસા અને અનુકંપાને અંગે ભવિષ્યના Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com