________________
૪૫૨
તપ અને
નિયમ હોય જ અને તેથી તે સમ્યગ્દષ્ટિ જીવ મહાપુરુ
ને પણ ભક્તિનું પાત્ર બને તે ગ્યજ છે. અવિરત સમ્યગ્દષ્ટિ પણ જેનધર્મને અંગે તીર્થકરોને નમનીય એકલા સમ્યક્ત્વવાળા પણ શ્રાવકે
ત્રિલેકનાથ તીર્થકર ભગવાન પ્રથમ સમવસરણમાં શ્રી ચતુર્વિધ સંઘને તીર્થના નામે નમસ્કાર કરે છે. અને તે તીર્થ એટલે પ્રવચનના આધાર તરીકે જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિ ગણવામાં આવે છે, તેમાં શ્રાવક શબ્દથી અવિરતિ રમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ બંને વર્ગ લેવાના હોય છે. જોકે કેટલીક જગ પર ત્રતધારીને અધિકાર લેવાની હોવાથી અથવા શ્રાવકની ઉંચી હદ બતાવવાનાં હોવાથી સમ્યકત્વ પામ્યા પછી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિનો ક્ષય કરવાથી મળતી દેશવિરતિને ધારણ કરનારાઓને શ્રાવક તરીકે ગણવેલા છે, પણ તે તે સ્થાને સામાન્ય શ્રાવકનું લક્ષણ નહિ કહેતાં શુકલપક્ષી શ્રાવક અને ઉત્કૃષ્ટ શ્રાવકને લક્ષ્ય તરીકે જણાવેલા છે, બને તેથીજ શાસ્ત્રોમાં રંગસાવવા એટલે માત્ર સફત્વને ધારણ કરનારાજ શ્રાવકે એમ સામાન્ય શ્રાવકનું
Shree Sudharmaswami Gyanbhandavukmarærágyanbhandar.com