________________
૪૫
ઉથાપન
કરવાવાળા છતાં જમુદ્દીપને ડૂબાડી દેતા નથી. લેાકાતુભાવે પણ જ્યારે સમ્યગ્દર્શનની આટલી બધી મહત્તા છે, તેા પછી તે જૈનધમ એટલે સમ્યગ્દન પામનારા જીવ ધમ' પ્રેમીને ભક્તિનું અત્યંત પાત્ર થાય તેમાં આશ્ચય શું? અને તેથીજ મહારાજા શ્રીપાળ ચારિત્રપદનુ” આરાધન કરવા માટે ધર્મપ્રેમીઓની ભક્તિ કરે તે ચેાગ્યજ છે.
સવ કે દેશ મૂલગુણા ને ઉત્તરગુણાની સહુચારિતાના વિચાર
જો કે એકલું સમ્યગ્દર્શન હેાય તેને વિરતિ ન પણ હાય એમ આગળ જણાવી ગયા છીએ, પણ એ જણુ!વેલા વિરતિના અભાવ મુખ્યતાએ મૂલગુણાની અપેક્ષાએ સમજવા, અને મૂલગુણુ વગર પણ ઉત્તરગુણુ ધારણ કરવાવાળા જીવા હાય એ વાત શાસ્ત્રને જાણુનારાઓથી અજાણી નથી, માટે એકલા સમ્યક્ત્વવાળા હેાવા છતાં મૂલગુણુને ન ધારણ કરતાં ઉત્તરગુણને પણ ધારણ કરે તે તેમાં આશ્ચર્ય નથી. શાસ્ત્રામાં સાંભળીએ છીએ અને વર્તમાનમાં દેખીએ પણ છીએ કે ક્રેષ્ઠ સદ્ શ્રદ્ધા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com