________________
તપ અને
માતાપિતા, પુત્ર, ભગિની, ભાર્યા શેઠ, નોકર, રાજા, પ્રધાન, શત્રુ, મિત્ર વિગેરે સર્વ જાતના સંબંધ અનંતી વખત મળી ચૂક્યા છે, પણ સાધર્મિકપણાના એટલે કે જૈનધર્મ પ્રાપ્ત કરનાર તરીકે સંબંધ અનંતી, અને
ખાતી કે સંખ્યાતી વાર તે શું પણ પ્રાયે કરીને કોઈ વખત પણ પ્રાપ્ત થએલો નથી. આજ કારણથી ધર્મપ્રેમી મનુષ્ય ધન, માલ, કુટુંબકબીલે અને પિતાના જાતના ભેગે પણ જૈનધર્મના ધુરંધરોની ભક્તિ કરવાને તૈયાર થાય છે. સાધમિકોના વાત્સલ્યનું ફરજીયાતપણું
શાસ્ત્રકારો પણ સમાન ધર્મ એટલે જનધમને પામનારાઓનું એટલે સમ્યક્ત્વને પામનારાઓનું વાત્સલ્ય કરવું તે પણ પ્રશંસાની માફક ફરજીઆત ગણે છે. અર્થાત વાત્સલ્ય ન થાય તેટલી તે વાત્સલ્ય નહિ કરનારના સભ્યદર્શનના આચારની ન્યૂનતા છે. સાધમિકેના પ્રભાવે દ્વીપની રક્ષિત દશા
આજ સમ્યગ્દર્શનાદિ ધર્મના પ્રભાવે લવણસમુદ્ર સરખે સમુદ્ર, સોળ સોળ હજાર યોજનની શિખા ધારણ Shree Sudharmaswami Gyanbhandawkwarærágyan bhandar.com