________________
વEાપન
૪૪૯
અને કહે તે એક જાતનો ઢોંગ નહિ તો બીજું શું? કેમકે બારે મહિના, ત્રીસ દિવસ અને સાઠે ઘડી હિંસાદિક પાપ આચરવાં, તેની વિરતિ કરવી નહિ અને એ હિંસાદિક પાપ છે, પાપ છે એમ પોકારવું એ વાચાલપણાનું કાર્ય નહિ તો બીજા શાનું કાર્ય ગણાય ? આવું કહેવાવાળા પ્રથમ જે તે હિંસાદિક પાપોનો પરિહાર કરતા હોય તે પણ તેમનું ઉપર પ્રમાણેનું બોલવું યોગ્ય નથી. તો પછી જેઓ પોતે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહમાં રાચ્યામાચ્યા રહે અને તેને પાપ તરીકે પણ ન માને તો પછી તેવા હિંસાદિક પાપોને પાપ તરીકે માનનારાઓની વાચાળતા કે ઢગદશા ગણે તે ખરેખર બમણું દેવને પાત્ર હેઇ ભવિષ્યમાં ધમ પણ ન પામી શકે તેવા દુર્લભધિ થાય એ સ્વાભાવિકજ છે. તેઓના હિસાબે રાજાઓને લડાઈઓ કરવી પડે કે કે સમ્યગ્દષ્ટિ દેવિરતિવાળા ધર્મપ્રેમીને પચે સ્થાવરકાયની વિરાધના કરવાની થાય. ચરકુંડમાં જન્મેલ ભાવનજીવન ચેરીથી નિર્વાહ કરે, વેશ્યાની પુત્રી યોવજછવન અાપ્ય વર્તન કરે, વ્યાપારવૃત્તિને બારણું Shree Sudharmaswami Gyanbhandavmarærágyanbhandar.com