________________
હદ્યાપન
નાથી લાલ એટલે ભવિષ્યમાં ઉંચા ઉંચા સમ્યગ્દર્શન અને ચારિત્રઆદિ ગુણાની પ્રાપ્તિ થાય, એટલુ જ નહિ પણ જો તે સમ્યગ્દષ્ટિ કે વિરતિદિને ધારણ કરનારા આની પ્રશંસા, અનુમેાદના કે ભકિત ન કરવામાં આવે તા તે સમ્યગ્દર્શન કે વ્રતના અતિયારે લાગે છે, અને તેથીજ તેને દનાચારને અતિચાર શાસ્ત્રકારાએ સ્પષ્ટ અક્ષરમાં જણાવ્યે છે. અર્થાત્ સમ્યક્ત્ત્વવાળાની પણ પ્રશંસા ન કરે તે માત્ર પ્રમાદભાવનાના લાભથી ચૂકે એટલુંજ નહિ, પણ પેાતાના આત્મામાં જિનેશ્વર ભગવાનના વચના ઉપર થએલી અદ્વિતીય શ્રદ્ધારૂપી સમ્યક્ત્ત્વને પણ મિલન કરે છે, માટે તે મલિનતા ટાળવાને અને સભ્ય ગ્દનાદિના ઉત્તરાત્તર લાલ મેળવવાને માટે સમ્યગ્દનાદિવાળાની પ્રશંસા, અનુમેાદના થવીજ જોઇએ. વ્યવહાર સમ્યક્ત્ત્વની પણ લાકાત્તરતા
વળી એ પણ ધ્યાનમાં રાખવાનુ છે કે જૈનશાસ્ત્ર પ્રમાણે જૈનજનતામાં મનાએલા દેવ કે ગુરુએ ખીન્ન શાસનાની માફ્ક જન્મ આપવાને લીધે કે અન્નપાણી આપવાને લીધે કે હવા, અજવાળું, દેવલાકના સુખે! કે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૪૧૧