________________
*
તપ અને
હાય ! વર્તમાન ભવના મરણની ઉપેક્ષા કરી, અન્ય મરાને પ્રતિબંધ કરવા માટે પુષોએ પરમાર્થિક પ્રયત્ન આદરવા જોઇએ. યાદ રાખવું કે તે અન્ય મરણાને ટાળવાનું પણ ત્યારેજ શકય બને કે અન્ય જન્માતે ટાળવામાં આવે. એટલાજ માટે નીતિકારનું પહેલું જ પદ દરેકે લક્ષમાં લેવું જોઇએ કે નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ અર્થાત્ સંસારચક્રમાં જન્મ પામેલા જીવતે મૃત્યુ થવુ એ નિશ્ચિતજ છે. કાઇપણ જીવ જન્મ પામ્યા તે મર્યા સિવાય રહેવાના નથી, અને જે સાંસારચક્રમાં જન્મતા નથી, તેને કાઈપણ કાળે મરણના સપાટામાં સરકવું પડતું નથી. તત્ત્વષ્ટિએ એમ કહી શકીએ કે મરણને રાકવું તે અશકયજ છે, પણ પુરુષ પાતા પુરુષાર્થ ફેરવે અને કાષ્ટક કરી શકે તે તે માત્ર જન્મ રોકવાથીજ થઇ શકે. જન્મને રેાકયા વગર મરણુ રકાતું નથી અને જન્મને શકનારા મહાત્માઓને મચ્છુ પડખે પણ ચઢતું નથી. અર્થાત્ વાસ્તવિક રીતે સમજી મનુષ્યોને ભય રાખવાનું કાઇપણુ સ્થાન ડ્રાય । તે માત્ર જન્મનીજ ાા છે.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com