________________
સ્થાપન
re
સનુંપણું પ્રાપ્ત થયા પછીજ કથન કરાયેલ અને આગળ પાછળના અર્થાંમાં નિઃસ્વા પણ હાવાથી અંશે પણ વિરાધ ન આવે એવું હાવાથી જેને મેક્ષની ઇચ્છાવાળા સત્પુરુષાએ ગ્રહણ કરેલું છે એવા જૈનશાસનને સાંભળવાથી પશુ હિંસાદિક અઢારે પાપસ્થાનકાની પ્રવૃત્તિ એ પિશાસ્ત્રની પ્રવૃત્તિ કરતાં ભયંકરમાં ભયંકર લાગે નહિ તેવા સમ્યગ્દષ્ટિની શ્રેણીથી નિસરી ગએલા મનાય અને મિથ્યાદષ્ટિપણાની મત્ત દશામાં મહાલતા લેખાય. તેમાં ક્રાપણુ જાતને પક્ષપાત કે દ્વેષ છે એમ કહી શકાયજ નહિ.
હિંસાદિક પાપાને છાંડવાની દ્ધિ એજ ધર્માનુરાગ
આવી રીતે જ્યારે હિંસાદિક પાપાતે ખપ તરીકે જાવા એજ સમ્યગ્દર્શનની સીડી છે તે। પછી આ વાત સહેજે માનવી પડશે કે શાસનના સૌધમાં સહેલ કરવાની લાગણીવાળા લેાકાએ એ હિંસાદિક પાપાને પરિહાર કરવા તેજ ધ્યેય તરીકે છે એમ માનવું જોઇએ. આગળની ગાથામાં અને ચાલુ અધિકારને અંગે જે અનુરાગના સ્થાન તરીકે તિક્ષમ એટલે સાધુધમ ગણા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com