________________
૪૩૧
તપ અને
કરતાં નથી, તે। પછી તે જન્માદિ દુઃખાતે ટાળવાની મુદ્ધિ અને તેને ટાળવાના ઉપાયાને અમલ કરવાની વાતમાં તા ક્રાઇકજ આવે તે સ્વાભાવિકજ છે. મરણભયને ધરનારૂ આખુ જગત છે પણ જન્મભયને ધારે તેજ સમજી.
સામાન્ય રીતે જો કે સંસારના દરેક પ્રાણીઓ મરણુથી ભય પામે છે, અને કવિએ પશુ તેનેજ અનુસરીને મળપ્તમં સ્થિ મયં એ વાકય તથા सव्वे जीवावि રન્તિ નીવિડંન મિિષ્ત્રનું અર્થાત્ મરણ સરખા જંગતમાં ક્રાઇ ભય નથી, અને સર્વ પશુ જીવે જીવવા ઇચ્છે છે. કાપણુ મરવા ઇચ્છતું નથી. આવી સ્થિતિ સામાન્ય રીતિએ છતાં પણ જગતના જીવે માત્ર મનારથી મરણને ટાળવામાં મસ્ત રહે છે, પણ મરણના કારણભૂત કર્માંને તેને એક અશે પણ વિચાર આવતા નથી. જેને મરજીના પણ ખરાં કારણેા જાણી તેને ટાળવાના વિચાર થતા નથી, તેને મરણના હેતુઓ ખેાળ
વાના વિચાર થાયજ કયાંથી ?
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com