________________
કલાપન
૪૧૭
સમ્યગ્દર્શનાદિ કે તેને અનુસરતા ગુણોની પ્રાપ્તિ અને ધારણ કર્યા સિવાય ગુણિપણે ધારવાનું પગથીઉંજ નથી, માટે મિથ્યાત્વના ધિક્કારપૂર્વક સમ્યક્ત્વને નામે મિથ્યાત્વીની પ્રશંસા અને અનુમોદના કરવી જોઈએ એવા વિચારને અવકાશજ નથી. તત્વ એટલે કે હિંસાદિ સત્તરે પાપસ્થાનકમાં પણ ધિક્કારપણાની દૃષ્ટિપૂર્વક પ્રવર્તનારે હેવા છતાં પણ માત્ર સમ્યગ્દર્શનને ધારણ કરનાર ભવ્યઆત્મા મહાપુરુષજ ગણાય, અને તેના પ્રશંસા અનુમોદનાદિ કરવાં ફરક્યાતજ ગણાય અને તેથી જેમ વ્રતધારીને કાલાતિક્રમ કરીને દાન ન દેવું એ વ્રતને અતિચાર એટલે અક્ષમ્ય દેષ છે, તેવી રીતે સમ્યદૃષ્ટિના ગુણોની પ્રશંસા ન કરવી તે પણ દોષજ છે. એકલા સમ્યગ્દર્શનને અંગે પાત્રપણું
આવી રીતે જ્યારે માત્ર સમ્યગ્દર્શન ધારણ કરવાવાળે પણ ભક્તિનું પાત્ર ગણાય ત્યારે શાસ્ત્રકારે જે વિવિધી માd yયવં એમ કહી શાસ્ત્રકારો ચારિત્રપ્રાપ્તિ અને દેશવિરતિધારકની ઉત્તમતાની અપેક્ષાએ
જધન્યપણું જણાવવા છતાં ભક્તિને પાત્રપણું અવિરત Shree Sudharmaswami Gyanbhandarukaræragyanbhandar.com