________________
ઉદ્યાન
૪૧૨
સાવદ્યસ્વરૂપવાળી ભકિત ન હૈાય, પણ શ્રાવકા કે જેઓને સર્વાંસાત્રદ્યનાં પ્રત્યાખ્યાન નથી તેઓએ પણ નિરવદ્યજ ભકિત કરવી જોષ્ટએ એવું કહેતાં વિચાર કરવાની ઘણી જરૂર છે, કેમકે જેમ જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા સર્વે. સાવાના ત્યાગવાળા સાધુઓને કરવી યેાગ્ય નહિ છતાં પણ શ્રાવક્રને દેશવિરતિ હાવાથી તે દ્રવ્યપૂજા કરવામાં સ્વરૂપથી સાવદ્યપણું છતાં પણ સંસારને પાતળા કરવાનું કહી સ્પષ્ટપણે નિર્જરા જણાવી છે, તે જેમ પૂજા કરનારની સમ્યક્ત્વની શુદ્ધિને માટે કરાતી દ્રવ્યપૂજામાં સાવજીપણાનું નુકશાન થાય તે ગણવામાં આવતું નથી, તેવી રીતે સગ્દર્શનને ધારણ કરવાવાળા મહાપુરુષોની ભક્તિમાં સ્ત્ર અને પર ઉભયનું સમ્યગ્દર્શન શુદ્ધ થતું હાવાથી સાવદ્યપાના ભય આગળ કરવા તે સમદ્દારની દૃષ્ટિને શેાભે તેમ નથી. માવાળાની ભક્તિમાં
સાધિકરણપણા આદિના વિચાર એ મિથ્યાત્વ વળી કેટલાકા સમ્યગ્દશ નાદિવાળાની ભક્તિને અંગે સાધિકરણુ અને નિરબિક્રપાના વિચાર શ્રાવકને
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com