________________
કલાપન
વ્રતાદિના પાલન અને ભકિતનું ભાવ અનુષ્ઠાનપણું કરવા શું કરવું ? દ્રવ્યાનુષ્ઠાન કહેનારાઓને ચેતવણી
૪૨૭
આગળ જણાવ્યા પ્રમાણે મહુારાજા શ્રીપાળજી વ્રત અને નિયમેા પાળવાદ્દારાએ તથા વિરતિમાં એકનિષ્ઠાવાળા બનેલાઓની ભક્તિદ્વારાએજ માત્ર ચારિત્રપદનું આરાધન કરે છે તેમ નથી, કેમકે વ્રત, નિયમનું પાલન અને વ્રતધારીની ભક્તિ એ બંને દ્રવ્યચકી પણ ખની શકે. જો કે શ્રીપાળ મહારાજાએ કરેલું તે આરાધન દ્રવ્યથકી હતું નહિ. તેવા ધર્મિષ્ઠાના બુદ્ધિએ કરાએલા આરાધનને દ્રવ્યઆરાધન તે। તેએજ કહે કે જેઓને દ્રવ્યઆરાધનનું લક્ષણુ માલમ ન હેાય, અગર ભાવઆરાધનના ઉઠાવગીર અન્યા હાય, કેમકે દ્રવ્યઆરાધન ત્યારેજ કહેવાય કે જેનું આરાધન કરે છે તેના ગુણાનું બહુમાન અંતઃકરણમાં ન હોય, પણ માત્ર કાપણુ લાલચે કે અનુપયેાગપણે તે ખારાધન કરવામાં આવતું હૈાય, અર્થાત્ જિનેશ્વર ભગવાનના શાસનમાં દર્શાવેલી સામાયિક, પૌષધ, પુજા, પ્રતિક્રમણ વિગેરે ક્રિયાને કરનાર મહાપુરુષને
Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com