SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ કલાપન વ્રતાદિના પાલન અને ભકિતનું ભાવ અનુષ્ઠાનપણું કરવા શું કરવું ? દ્રવ્યાનુષ્ઠાન કહેનારાઓને ચેતવણી ૪૨૭ આગળ જણાવ્યા પ્રમાણે મહુારાજા શ્રીપાળજી વ્રત અને નિયમેા પાળવાદ્દારાએ તથા વિરતિમાં એકનિષ્ઠાવાળા બનેલાઓની ભક્તિદ્વારાએજ માત્ર ચારિત્રપદનું આરાધન કરે છે તેમ નથી, કેમકે વ્રત, નિયમનું પાલન અને વ્રતધારીની ભક્તિ એ બંને દ્રવ્યચકી પણ ખની શકે. જો કે શ્રીપાળ મહારાજાએ કરેલું તે આરાધન દ્રવ્યથકી હતું નહિ. તેવા ધર્મિષ્ઠાના બુદ્ધિએ કરાએલા આરાધનને દ્રવ્યઆરાધન તે। તેએજ કહે કે જેઓને દ્રવ્યઆરાધનનું લક્ષણુ માલમ ન હેાય, અગર ભાવઆરાધનના ઉઠાવગીર અન્યા હાય, કેમકે દ્રવ્યઆરાધન ત્યારેજ કહેવાય કે જેનું આરાધન કરે છે તેના ગુણાનું બહુમાન અંતઃકરણમાં ન હોય, પણ માત્ર કાપણુ લાલચે કે અનુપયેાગપણે તે ખારાધન કરવામાં આવતું હૈાય, અર્થાત્ જિનેશ્વર ભગવાનના શાસનમાં દર્શાવેલી સામાયિક, પૌષધ, પુજા, પ્રતિક્રમણ વિગેરે ક્રિયાને કરનાર મહાપુરુષને Shree Sudharmaswami [email protected]
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy