________________
૪૨૮
તપ અને
જેઓ દ્રવ્યક્રિયા કરનાર ગણે છે, તેઓ ખરેખર તે મહાપુરુષોની ભાવપૂજાના ચાર છે, એટલું જ નહિ પણ તે મહાપુરુષોને લાલચુ કે બેવકૂફ તરીકે સમજાવી બેટી કલંક દેનારાજ છે. વિશિષ્ટ જ્ઞાની મહારાજ સિવાય કેાઈપણ ક્રિયા કરનારને દ્રવ્યક્રિયા કરનાર તરીકે કહેવાને હક જગતમાં કોઈને પણ નથી, કેમકે જે મનુષ્ય ક્રિયા કરનારના આત્માને જાણુ શક્તો નથી, તે મનુષ્ય તે ક્રિયા કરનારના આત્માના ભાવને શી રીતે જાણી શકે ? અને
જ્યાં સુધી ક્રિયા કરનારના આત્માના ભાવને જાણી શકીએ નહિ ત્યાં સુધી તે ક્રિયા કરનારો આત્મા મોક્ષની પ્રાપ્તિ કે આત્મકલ્યાણની બુદ્ધિએ ક્રિયા કરતો જ નથી એવું કહેવાનો હક શી રીતે મળે? પણ શાસનના શત્રુ એને અને ક્રિયાના કટ્ટર વિરોધીઓને પિતાને શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરવી નથી, અને બીજાઓ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરતા હોય તેને શાસ્ત્રોક્ત ક્રિયાઓથી મ્યુત કરવાનું
ધ્યેય હોય તેવા શાસન શત્રુઓને આ સત્યતત્વને ક્ષણભર વિચાર પણ આવે ક્યાંથી? અને તેથી જન્મધ મનુષ્ય જેમ લાલ, પીળા વિગેરે રંગેના જ્ઞાનથી દૂર રહે, તેમ
Shree Sudharmaswami Gyanbhandarukmarærágyainbhandar.com