________________
તપ અને
રિફળ મારો એ પદથી જોઈ ગયા. જ્યારે સામાન્યપણે સમ્યગ્દર્શન પામવાવાળાને જન્મ પણ કૃતાર્થ અને સફળ ગણાય, અને તેથી તે સમ્યગ્દર્શન પામનાર ભકિત પાત્ર બને તે પછી જેઓએ સમ્યગ્દર્શનની સ્થિતિ કરતા પોપ અને સાગરેપમોની મેહનીય કર્મની સ્થિતિઓ તેડી નાખી, આત્માને દેશવિરતિ કે સર્વવિરતિને પાત્ર બનાવ્યા છે, તેવા પુરુષોની ભક્તિ કરવામાં અપૂર્વ ભાવ હેય તેમાં આશ્ચર્યજ શું? વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જે મનુષ્યને જે ગુણની આરાધના કરવી હોય તે મનુષ્ય તે ગુણની ઉત્કૃછતાવાળાઓની પૂજા, ભક્તિ કરવી જ જોઈએ. ગુણવાળી વ્યકિતની આરાધનાની જરૂર
જે કોઈપણ મનુષ્ય ગુણની આરાધના કબૂલ કરે, પણ તે ગુણવાનની આરાધનાથી વિમુખ રહે કે તે ગુણવાળા એકની પણ વિરાધના કરનારે થાય તે તે ગુણની કબુલાત વ્યર્થ ગણાય એટલું જ નહિ પણ તે મનની કબુલાત કરનારો સંસારચક્રમાં રખડી મરે. ધ્યાન
રાખવું કે ગાલે અને જમાલિ કેવળજ્ઞાન અને કેવળShree Sudharmaswami Gyanbhandarukmararágyanbhandar.com