________________
0ષાપન
૪૩
જે અરિહંત મહારાજને શુદ્ધ દેવ તરીકે, શુદ્ધ સાધુઓને ગુરુ તરીકે અને જિનેશ્વર મહારાજે કરેલા તત્વને જ તત્વ તરીકે સ્વીકારવાની પ્રતિજ્ઞારૂપ હોવાથી તેવી પ્રતિજ્ઞાવાળાને લેકત્તરપણું મળી જાય છે, તે પણ ખરેખર અહેભાગ્યનીજ દશા છે, અને તેથી જ વ્યવહાર સમ્યગ્દર્શનવાળાને પણ પ્રશંસો અને અનુદ તે દરેક ધર્મપ્રેમીની ફરજ છે. માગને પ્રાપ્ત કરનારની પ્રશંસાથી તેના અવિરતિ આદિ અવગુણેની અનુમોદના કેમ
નહિ ? આ સ્થળે એમ શંકા નહિ કરવી કે માત્ર સમ્યગ્દર્શન પામ્યા છતાં હજી તે આત્મામાં અવિરતિના વિકારો જબરદસ્ત હોવાથી તેના તે અવિરતિના પાપનું અનુમાન દન તે પ્રશંસા અને અનુમોદન કરનારને લાગશે, કેમકે શાસ્ત્રકારે જેઓમાં સભ્યત્વ છે, પણ વ્રતને અંગે પાસત્યાદિપણું છે, તેઓને વંદનાદિક કરવાથી તે પાસત્યાઓના પાપનું અનુમોદન કરી પાપ બાંધનાર તરીકે ગણવામાં આવે છે, તો પછી અહીં અવિરતિવાળાની પ્રશંસા કરવાધારા અવિરતિના અનુમોદનથી પાપ કેમ નહિ થાય? આવી શંકા નહિ Shree Sudharmaswami Gyanbhandarukmarærágyan bhandar.com