________________
૪૦૮
તપ અને
છે, તેમ અગર તે કરતાં કંઈક અધિ૫ણે ભક્તિનું પાત્ર અને ભકિત કરનાર બંનેની કલ્યાણદશાની પ્રાપ્તિ વિચારતાં મેક્ષની સન્મુખ પ્રયાણ કરનારા પરમ પુરુષોનો
ભકિતભાવ લાભદાયી છે. મોક્ષની મુદતની હુંડી ધરાવનાર ધર્મપ્રેમીઓ
વળી એ પણ ધ્યાન રાખવાનું છે કે સર્વજ્ઞ પરમામાના શાસનને પામનારો અને યથાશકિત જધન્યમાં જઘન્ય પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનામાં જોડાએલો ભવ્યઆત્મા અનંત પુલપરાવર્ત સુધીના સંસારની સંભવિત સ્થિતિને નાશ કરે છે, અને મુદતની હુંડીની માફક માત્ર કાંઈક ન્યૂન અર્ધપુદગલપરાવર્તન રાખીને બાકીના અનંત પુદ્ગલપરાવર્તના સંભોને તોડનારા ભવ્ય આત્માઓ દરેક ગુણાનુરાગી જૈનને અનુમોદવા લાયક અને ભક્તિ કરવા લાયક કેમ હોય નહિ? મિથ્યાવિદશામાં પણ કરાવી જૈનક્રિયાની
ભક્તિયોગ્યતા વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે શાસ્ત્રને અનુસારે સમ્યગ્દર્શન જેવી અપૂર્વ ચીજ પ્રાપ્ત થવા પહેલાં Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com