________________
થાપન
You
રાગીઓને ભકિત કરવાનું જ ધામ છે. મુકત થયેલ કરતાં પણ મુમુક્ષની ભકિતની
આપેક્ષિક અધિકતા. જેઓ મેક્ષને પ્રાપ્ત થએલા છે, તેઓની જે ભક્તિ કરવામાં આવે તે તેમના બહુમાનને અંગે અને ભકિત કરનારાના આત્માના ઉદ્ધારને અંગે છે. તેવી રીતે મેક્ષના માર્ગે ચઢવા માંડેલા અને ચઢેલા મહાપુરુષોની ભક્તિ તેમના મોક્ષના ધ્યેયને અંગે હાઈ વાસ્તવિક રીતિએ મેક્ષનું જ બહુમાન જણાવનાર છે, અને તેવી રીતે મેક્ષના
એયવાળાની ભકિત કરનારો મનુષ્ય પણ પિતાના આત્માને તે મોક્ષના બેયવાળાની ભકિત કરતાં મોક્ષની નજદીકમાં પિતાના આત્માને લઈ જાય છે. એટલું જ નહિ પણ જેની પોતે ભક્તિ કરે છે તે જીવ તેની ભકિતના અનુમોદનથી અને પોતાને જ પ્રાપ્ત થએલા ધર્મની પ્રશંસાથી અકથનીય લાભ મેળવે છે. અર્થાત અપેક્ષાએ વિચારીએ તે મોક્ષ પ્રાપ્ત કરનારા અને વીતરાગદશાને પામેલાઓની કે નિઃસ્પૃહપણાની દશાને
પામેલા મહાપુરુષોની ભકિત જેમ આત્મકલ્યાણકારક Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com