________________
૪૦૬
તપ અને
નકાર અને કરેમિ ભંતેના કકાર કરતાં ઘણું આગળ વધીને વ્યવહાર દષ્ટિથી પણ ધર્મનું જ્ઞાન અને ધર્મની આરાધના કરનારા હોય, તે જ્ઞાન અને આરાધનાની રિથતિ અનંત ભવોએ મળવી દુર્લભ હતી તેને પામ્યા છે તે તેવા જ ધાર્મિક પ્રાણીઓને ભક્તિ કરવા લાયક કેમ ન હોય વ્યવહાર સમકિત અને વ્યવહાર વિરતિવાળા જ
ભકિતનું ભાજન. શાસ્ત્રકારો તેનેજ વ્યવહાર સમ્યક્ત્વ કહે છે કે જેઓનું અંતઃકરણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનને દેવ તરીકે, પંચમહાવ્રત પાલક સાધુમહાત્માઓને ગુરુ તરીકે અને વીતરાગ સર્વ પ્રભુએ નિરૂપણ કરેલા જીવાજીવાદિ પદાર્થોને તત્વ તરીકે માનતા હેય, આવું વ્યવહાર સમ્યક્ત્વ પણ જેને પ્રાપ્ત થયું હોય, તેઓ પણ મેહના મૂળને ઉખેડી નાખનારા હાઇ કાંઇક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત માં મેક્ષ પામે છે, તો તેવા વ્યવહારથી સમ્યગ્દર્શન ધારણ કરવાપૂર્વક જેઓ દેશથી કે સર્વથી વિરતિને
ધારણ કરવાની હદે પહોંચેલા હોવાથી શાસનના અનુ Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com