________________
સ્થાપન
આરાધન
અંગે સ્થાન, ખાનાદિ, દેવાદારાએ આગળ જણાવેલું છે અને અહિં પણ તેવી રીતે સવવતિવાળા કે દેશિવરતિવાળાઆને અશનાદિક દેવાદારાએ ભકિત કરી વિરતિનું બહુમાન વધારી ચારિત્રપદનુ આરાધન કરવા જણાવવુ જરૂરી હતું, પણ તે નહિ જણાવતાં અહિં સર્વવિરતિ કે દેશવિરતિવાળાએ ના ભકિતરાગદ્વારાએજ ચારિત્રપદનું આરાધન જે જણાવવામાં આવ્યું છે તે એમ સૂચવે છે કે સવ કે દેશથી વિરતિ ધારણ કરવાવાળાઓની સ્થાનાદિ, અશનાદિ દેવાદારાએ કે વિનયાદિ કરવાદારાએ જે ભિકત કરવામાં આવે છે, તે એ કે ચારિત્રપદની આરાધનાને અંગે ઉપયેગી અને અવશ્યક`ભ્ય તરીકે છે, પણ તેનુ ખર ફળ મેળવનારાઓએ તે ભક્તિની કિંમત કરતાં પ તે વિરતિ ધાર કરનારા મહાનુભાવા ઉપર તેમના ગુણાના રાગરૂપી જે ભકિતરાગ કરવામાં આવે તેની કિંમત ઘણીજ ઉંચી ગણવી જોઇએ. અર્થાત્ સમ્યક્ત્વકિકે વિરતિ આદિક ગુણવાળાઓની અશનાદિ દેવાદારાએ થતી ભકિત વ્યવહારભકિત કે દ્રવ્યભકિત તરીકે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૩૯૫