________________
કહ૮
તપ અને
કરતાં ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન પ્રાપ્ત કરવું તે અત્યંત મુશ્કેલ છે. જે મનુષ્યને ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું શાસન પ્રાપ્ત થયું તે મનુષ્ય સંસારચક્રમાં બ્રમણ કરાવનાર એવા કર્મ મહારાજાના મૂળી ઉખેડી નાખેલાં છે એમ ચોક્કસ સમજવું. જગતમાં જેમ મૂળથી ઉખડી ગએલા ઝાડનાં લાકડાં, પાંદડાં, ફૂલ, ફળ એ બધાં લીલાંછમ હોય છે, છતાં તે ઝાડની તે લીલાશ પૂરી ત્રણ દહાડા પણ ટકતી નથી, તેવી રીતે જે મનુષ્યને વીતરાગ સર્વર ભગવાનનું શાસન પ્રાપ્ત થયું હોય છે, તે મનુષ્ય જરૂર છે કાળમાં સર્વ કર્મનો નાશ કરી અવ્યાબાધપદને વરે છે. અર્થાત્ કોઈપણ સમ્યક્ત્વ એટલે ભગવાન વીતરાગ મહારાજના શાસનને પામનારે મનુષ્ય કદાચ તે શાસનની માન્યતાને છેડી દેવાવાળે પણ થાય તોપણ તે અર્ધ પુદ્ગલપરાવર્ત એટલે કાળપણ સંસારમાં ભટકનાર થતો નથી. જે તે વીતરાગ શાસનની પ્રાપ્તિ એટલે સમ્યગ્દર્શનની નિરંતર આરાધનાજ થાય અને કોઈપણ અંશે તેની વિરાધના ન થાય તે તેવી આરાધના
કરનાર મનુષ્ય આ ભવની અંદર જરૂર મોક્ષ મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com