________________
૩૮૨
તપ અને
અન્યની ચાહે જેવી કિંમતી કે જરૂરી ધારણું હોય તે પણ તેની કિંમત તેને હતી નથી, જેકે આ આભીર અને આભીરને શેઠ અને શેઠાણીના ચતુષ્પદના નિયમને ભંગાવવાની બુદ્ધિ નથી, પણ તે નિયમની સમજણ નહિ હવા સાથે તેના ભંગ તરફ દુર્લક્ષ્યપણું છે, તેમને તે માત્ર શેઠની ઉપર થયેલી સારી લાગણી બળદ અર્પણ કરવાધારાએ સ્પષ્ટ કરવી એટલી જ ધારણું છે, અને તેથી જ તેઓના ના કહ્યા છતાં બળદની જોડીને બાંધીને ગયા આ બાજુ શેઠશેઠાણીની સ્થિતિ ઘણી જ વિચિત્ર થઈ કેમકે ચતુષ્પદનાં પચ્ચકખાણ હોવાથી તે કમ્બલશબલને પિતાના સ્વામિત્વમાં રાખવા તે ઠીક લાગ્યું નથી અને જે તે બળદોને પાછા આભીરને ઘેર મોકલવામાં આવે તો તેને થતી પીડા અને તેના દ્વારા થતા અસંયમ વ્યાપારોના પિતે જ દલાલ બને, આવી રીતે થયેલી વિચિત્ર રિસ્થતિમાંથી બચવા માટે તે શેઠશેઠાણીએ એજ રસ્તો કર્યો કે એની માલીકી આપણે લેવી નહિ કે જેથી તેમના સર્વયોના અનુમોદક આપણે
બનીયે, તેમ એઓને પાછા પણ મોકલવા નહિ કે જેથી Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com