________________
૩૮૬
ત૫ અને
નહિ અને તત્વપ્રતીતિ અને તત્વપ્રીતિ ન જાગી છે, તે સમ્યક્ત્વ થયું છે એમ કહી શકાય નહિ. અનન્તી વખતે જે દેશવિરતિ અને સર્વવિરતિની કરણી દરેક જીવે કરી છતાં તે માત્ર વાવેતરને અંગે ઘાસની માફક પૌગલિક સુખ આપીને નાશ પામી એમ જે શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું છે તે અહિં તત્યપ્રીતિ અને તત્વપ્રતીતિના શૂન્યપણને જ આભારી છે. કંઇક ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન ભણવા છતાં પણ જે અજ્ઞાની અગર મિથ્યાત્વીપણાની દશા ગણવાને વખત રહે છે, તે પણ આ તત્વપ્રીતિ અને તત્વપ્રતીતિના અભાવને અંગે હોય તે સ્વાભાવિક છે, ભવચક્રને અંગે જે ચારિત્ર આઠ જ વખત મળવાનું કહેવામાં આવે છે, તે પણ અને તત્વપ્રતીતિ અને તત્વપ્રીતિવાળુંજ હોય છે, આવી રીતે સમ્યગ્દર્શનને અંગે તપ્રતીતિ અને તત્વપ્રીતિ જેને થયેલી હોય છે તે દરેક જીવ હિંસાદિક સર્વ પાપને દૂર કરવા માટે પહેલી તકે તૈયાર થાય છે, આવી રીતે સમ્યક્ત્વ પામેલો મનુષ્ય હિંસાદિક સર્વ
પાપોને દૂર કરવા તૈયાર થાય એ નિયમને અનુસરીને જ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com