________________
ઉઘાપન
૨૮.
આભીર આભીરને ત્યાંની થતી તેઓની પ્રવૃત્તિમાં આપણે ભાગીદાર થઈએ. તેથી માલીકી પણ સ્વીકારી નહિ અને મોકલ્યા પણ નહિ. અર્થાત જંગલમાં રહેલા બળદોની માફક તે જનદાસના વાડામાં જ સ્વતંત્ર રહેવા લાગ્યા. આ કમ્બલશઅલ સંબંધી અધિકારને ચાલુ પ્રસંગમાં સંબંધ ઘણો ઓછો છે પણ હવે તે કમ્બલરામ્બલ નામના આભીરે બાંધેલા બળદો અનદાસે અષ્ટમી, ચતુ. દશી વિગેરે દિવસે કરાયેલા પૌષધાદિક ધર્માચરણથી ધણા સંસ્કારવાળા થયા. (ધ્યાન રાખવાની જરૂર છે કે શ્રાવકનું ધર્માચરણ કેવું ઉચ્ચતર કેટીનું હોવું જોઈએ કે વગર ઉદ્દેશે કે પ્રેરણાએ જેના ધર્માચરણને દેખીને જ માત્ર બળદ જેવા જાનવરો પણ ધર્મના સંસ્કારવાળા થાય છે, અને તેથી જ આ બળદ ફાસુ (નિર્જીવ) ચાર અને પાણીથી પિલાતા છતાં પણ અષ્ટમી, ચતુદશી વિગેરે તિથિને દિવસે જીનદાસના ઉપવાસને લીધે તે બળદ પણ ઉપવાસ કરે છે અને બળદે કરાતા તેવા સંસ્કાર માત્રના અને પચ્ચખાણ વગરના ઉપવાસથી
બદાસ અને અદાસીને તે બળદ ઉપર ધણોજ ભક્તિShree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com