________________
ઉજ્ઞાપન
310
ધન સ્વતંત્ર રીતે જેમ ગુણો ધારણ કરવાથી બને છે, તેવી રીતે તે તે ગુણેને ધારણ કરનારા તે તે મહાપુરુપોની ભક્તિ વિગેરે કરવાથી પણ તે તે ગુણનું આરાધન પણ બની શકે છે. જ્ઞાનાદિક ગુણોનું આવારક કર્મ જેમ જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનના સાધનની ઉપર ઠેષ, માત્મય, વિગેરે કરવાથી બંધાય છે, તેવી જ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનની ભક્તિ આદિ કરવાધારાએ તે જ્ઞાનને રોકવાવાળા કર્મોને નાશ થઈ શકે છે, જેવી રીતે જ્ઞાનાવરણીયને અંગે જ્ઞાન, શાની, અને જ્ઞાનના સાધનોની અવજ્ઞા અને ભક્તિ, એ બન્ને જ્ઞાનાવરણય કર્મને લાવનાર તથા તોડનાર થાય છે. તેવી રીતે વ્રત અને નિયમરૂપી મૂળ ગુણ અને ઉત્તરગુણનું આદરપૂર્વક પાલન કરવાથી જેમ ચારિત્રમોહનીય તૂટી શકે તેવી જ રીતે વ્રત અને નિયમ ઉપર અત્યંત આદર છતાં પણ જેઓ તે પાલવાને શક્તિમાન હેય અગર ન હોય તો પણ તેઓને ચારિત્રમેહનીય કર્મને નાશ કરવા માટે દેશથી કે સર્વથી કોઈપણ પ્રકારના ચારિત્રને ધારણ કરનાર
મનુષ્યોની ભક્તિ, સકાર, આદિથી આરાધના કરવી જરૂરી Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com