________________
૧૭૪
તપ અને
પ્રાયશ્ચિત્તસ્થાનમાં અલ્પ આપત્તિમાં ઘણું કે ઘણી આપત્તિમાં થોડું પ્રાયશ્ચિત્ત દેનાર કે લેનારો મનુષ્ય આત્માની આરાધનાને પામી શકતો નથી. અર્થાત્ શાસ્ત્રમાં નિયમિત પ્રમાણુથી કરવાના કહેલા કાયોત્સર્ગોમાં જૂનાધિકપણું ચાલી શકે નહિ, પણ જેમ દુઃખક્ષય, કર્મક્ષયના કાયોત્સર્ગમાં પ્રમાણની નિયમિતતા હેય નહિ, કિન્તુ શક્તિ પ્રમાણે કાર્યોત્સર્ગ ન કરવામાંજ વીર્યની હાનિ ગણી દૂષણ ગણવામાં આવે, તેવી રીતે પૌષધાદિ ક્રિયા પણ જેટલી ઓછી થાય તેટલી અવિરતિથી થતા કર્મબંધનું કારણજ ગણવામાં આવે એ યુક્ત ગણાય અને એ જ કારણથી સામારૂસક્રટિક્સ ગીવલ્સ ના जो कालो सो सहलो बोधव्वो सेसो संसारफलहेऊ ॥१॥ આ ગાથાથી પ્રઢ શાસ્ત્રકારો જે જણાવે છે કે સામાયિક અને પૌષધમાં રહેલા છે તેનો આયુષ્યકાળ સફળ એટલે સંવરમય હોઈ પાપથી બચાવવાવાળો છે, પણ તે સામાયિક અને પૌષધ સિવાયને સર્વ આયુષ્યકાળ આશ્રવ એટલે અશુભ કર્મને આવવાના કારણરૂપ
હેવાથી સંસાર એટલે ચાર ગતિમાં ભ્રમણ કરવું અર્થાત Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com